Topic 6: ખાડાગઢ
ખડ ધબધબ રોદા લાગ્યાં જાવું તું મારે જુનોગઢ.
છાશ પહોંચી ઘરે લેવા આવ્યો તો દહી,
ઉપર થી કમર કસ્યા પેલા ધસાય ગઈ.
અરે ! આતો હું આવી પહોંચ્યો ‘ખાડાગઢ ‘.
————X——————
Topic 1: ચોમાસામાં ભવનાથ
ધ્વનિ મેઘની પખાળી દેવને કહે જય ગિરનારી.
વર્ષામાં ભવનાથ મારો જાણે સ્વૈર બલિહારી.