Hemaxi Ashokbhai Jethanandani

    ચોમાસામાં ચા એટલે એક અલગ જ સુકુનની વિતાવેલી પળ,
    વરસાદને જોતા ચા ની ચૂસકી લેવાનો અનેરો આનંદ અને
    સાથે અલગ દુનિયામાં ખોવાઈ જવાનો આનંદ.