Goswami pritika jaysukhagiri

    Topic 4: શિવ અને ગિરનાર

    અલખ નિરંજન હાંક લગાવી, ધૂણી ધખાવી અલગારી
    ગિરનાર ખોળે સાધુ બેઠા, બોલે જય જય ગિરનારી
    નાથ ગોરખ‘ને ગુરુ કરી, દતદિગંબર ‘ને નમતા અલગારી