Dr.Vishwa Thakar

    માટીની સુગંધ અને નશા જેવી ચડતી ચાની ચૂસકીઓમાં,
    કેટલીય સાંજ વિતાવી છે, ભીંજાવતી તારી યાદોમાં
    તું પણ આવજેને કોઈક વરસાદી સાંજમાં