વરસાદી માહોલ જામ્યો’ને,
થયો દિલમાં થનગનાટ
એકબાજુ હરિયાળા વૃક્ષોને,
પાણીથી છલોછલ ડેમ
થોડી મિનિટો આંખો મળીને,
પ્રકૃતિ સાથે જે પ્રેમ થઈ બેઠો.
Home Ami Mehta
વરસાદી માહોલ જામ્યો’ને,
થયો દિલમાં થનગનાટ
એકબાજુ હરિયાળા વૃક્ષોને,
પાણીથી છલોછલ ડેમ
થોડી મિનિટો આંખો મળીને,
પ્રકૃતિ સાથે જે પ્રેમ થઈ બેઠો.