Dhruv Sukhanandi By Aapdu Junagadh - August 6, 2022 Topic 4: શિવ અને ગિરનાર અંગે ભસ્મ ધારણ કરનાર ભૂતોનો નાથ – તું ભૂતનાથ મારા જૂનાગઢની શાન વધારનાર અડગ ગિરનારનો તું આદિનાથ સદાય ભક્તોનું કલ્યાણ કરનાર કહેવાયો અમારો તું ભોળોનાથ Share the post "Dhruv Sukhanandi" FacebookTwitterWhatsApp