Nirvisha kotak

    Topic 4: શિવ અને ગિરનાર

    ગગનમાં વિહરે રવિ અને વાદળ,
    મુજ હૈયે ધડકે ગિરનારી શામેષ

    ————–X—————-

    Topic 4: શિવ અને ગિરનાર

    લોકોના બધા રંગ ઝાખા પડે વ્હાલા,
    જ્યારે ગઢ ગિરનારે શિવ તારા રંગે રંગાયો હોય!

    ————–X—————-

    Topic 2: ચોમાસામાં ‘ચા’

    Dil ne yeh kaha he dil se,
    Ek aur chai piye kya firse!