Parth Limbad By Aapdu Junagadh - July 16, 2022 “ચા”અડધી’ને વાતો આખી છે, ચોમાસાની તું એક જ યાદી છે, ચોમાસાના વરસાદ સાથે પણ, આદતને મજબૂર થઈ ગઈ. એટલે, હેલો કે બાય બાયમાં ચૂસકી કાયમી થઈ. ———————X——————— ભવનાથના વાતાવરણમાં જેટલો ભેજ છે ને ઇ આ જૂનાગઢનો દસ્તાવેજ છે. Share the post "Parth Limbad" FacebookTwitterWhatsApp