Tag: Sports

ધોરણ ૭નાં વિદ્યાર્થી આયુષ ડઢાણિયાએ ૪૦૦ મીટર દોડમાં જૂનાગઢ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું.

બેબીલેન્ડ સ્કુલનું ગૌરવ: ધોરણ ૭માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી આયુષ ડઢાણિયાએ ખેલ મહાકુંભ અંતર્ગત ૪૦૦ મીટર દોડમાં જૂનાગઢ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. ખૂબ ખૂબ અભિનંદન..!!

શ્રી પ્રેમાનંદ વિદ્યામંદિરનાં વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળક્યા..!

શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળક્યા.ગર્લ્સ ટીમ રસ્સા ખેંચમાં તાલુકા કક્ષાએ વિજેતા થયા.બોયઝ ટીમ કબડ્ડીમાં અંડર 17માં તાલુકા કક્ષાએ વિજેતા થયા.ખૂબ ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ..!!