Tag: Junagadh

ધોરણ ૭નાં વિદ્યાર્થી આયુષ ડઢાણિયાએ ૪૦૦ મીટર દોડમાં જૂનાગઢ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું.

બેબીલેન્ડ સ્કુલનું ગૌરવ: ધોરણ ૭માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી આયુષ ડઢાણિયાએ ખેલ મહાકુંભ અંતર્ગત ૪૦૦ મીટર દોડમાં જૂનાગઢ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. ખૂબ ખૂબ અભિનંદન..!!

જિનિયસ પબ્લિક સ્કૂલ ખાતે પ્રિ-સ્કૂલ એન્યુઅલ ફંક્શન “ગુંજ 2022″નું આયોજન કરવામાં આવ્યું. 

- જિનિયસ પબ્લિક સ્કૂલ દ્વારા ગત એપ્રિલ માસની 30 તારીખનાં રોજ પ્રિ-સ્કૂલ એન્યુઅલ ફંક્શન "ગુંજ 2022"નું આયોજન કરવામાં આવ્યું હતું.- બાળકો સહિત તેમનાં વાલીઓ પણ આ કાર્યક્રમ માણવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં.- આ એન્યુઅલ