શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળક્યા.
ગર્લ્સ ટીમ રસ્સા ખેંચમાં તાલુકા કક્ષાએ વિજેતા થયા.
બોયઝ ટીમ કબડ્ડીમાં અંડર 17માં તાલુકા કક્ષાએ વિજેતા થયા.
ખૂબ ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ..!!

