શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રોબોકાર તૈયાર કરવામાં આવી
તાજેતરમાં દિલ્હી ખાતે એક ઇન્ટરનેશનલ ટેકનોક્ષીયન રોબો ચેમ્પિયનશિપ યોજાઈ હતી. તેમાં શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ટીમે પાર્ટિશીપેટ કરેલું હતું. આમાં વિદ્યાર્થીઓએ એક રોબોટ બનાવવાનો હોય છે તથા તેનું પ્રેઝન્ટેશન આ…