Month: June 2022

સરસ્વતી સ્કૂલ ખાતે આઠમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

- આ તકે વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને સાથે જ જીવનમાં યોગનાં મહત્વને પણ સમજાવવામાં આવ્યું હતું. - જો વિદ્યાર્થીકાળથી જ યોગને જીવનમાં વણી લેવામાં આવે તો તે અનેક રીતે લાભકર્તા હોવાથી વિદ્યાર્થીઓને…

દિવ્યાંગ ખેલાડી કુ. ખુશી તન્ના એ ખેલ મહાકુંભ 2022 માં એક સાથે બે રમતોમાં મેળવ્યું અગ્ર સ્થાન!

જૂનાગઢ જિલ્લા કક્ષાએ દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાયેલ ખેલ મહાકુંભ 2022માં કુ. ખુશી તન્નાએ હોંશભેર ભાગ લીધો હતો. - જેમાં તેમણે 16 થી 35 વર્ષનાં વયજૂથ માટેની ઓર્થોપેડિક સેક્શન અંતર્ગત 100 મીટર દોડની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લા કક્ષાએ…

શ્રી પ્રેમાનંદના સ્કુલમાં યોગ દિવસ કાર્યક્રમ

આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રી પ્રેમાનંદ વિદ્યા ધામ ખાતે યોગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજય શ્રી મુક્તાનંદબાપૂ તથા શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કુલના લગભગ 1500 થી વધારે વિધ્યાર્થીઓ, શિક્ષકો તથા…