શ્રી પ્રેમાનંદ વિદ્યામંદિર-જૂનાગઢની વિદ્યાર્થિની ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ આવી
રાજ્ય કક્ષા ખેલ મહાકુંભ-2022 માં ચેસ સ્પર્ધામાં (અંડર-14) માં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને કુ. પૂર્વાબેન ભાવેશભાઈ પઢીયારએ જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. આગામી સમયમાં તેઓ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય કક્ષાની ચેસ…