Month: April 2022

શ્રી પ્રેમાનંદ વિદ્યામંદિરનાં વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળક્યા..!

શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળક્યા.ગર્લ્સ ટીમ રસ્સા ખેંચમાં તાલુકા કક્ષાએ વિજેતા થયા.બોયઝ ટીમ કબડ્ડીમાં અંડર 17માં તાલુકા કક્ષાએ વિજેતા થયા.ખૂબ ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ..!!