Sport

સરસ્વતી સ્કૂલ ખાતે આઠમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

- આ તકે વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને સાથે જ જીવનમાં યોગનાં મહત્વને પણ સમજાવવામાં આવ્યું હતું. - જો વિદ્યાર્થીકાળથી જ યોગને જીવનમાં વણી લેવામાં આવે તો તે અનેક રીતે લાભકર્તા હોવાથી વિદ્યાર્થીઓને તે બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

Leave A Reply

Your email address will not be published.