Sport

દિવ્યાંગ ખેલાડી કુ. ખુશી તન્ના એ ખેલ મહાકુંભ 2022 માં એક સાથે બે રમતોમાં મેળવ્યું અગ્ર સ્થાન!

જૂનાગઢ જિલ્લા કક્ષાએ દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાયેલ ખેલ મહાકુંભ 2022માં કુ. ખુશી તન્નાએ હોંશભેર ભાગ લીધો હતો. - જેમાં તેમણે 16 થી 35 વર્ષનાં વયજૂથ માટેની ઓર્થોપેડિક સેક્શન અંતર્ગત 100 મીટર દોડની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું છે. - જ્યારે 16 થી 35 વર્ષનાં વયજૂથ માટેની ઓર્થોપેડિક સેક્શન અંતર્ગત લાંબી કૂદની સ્પર્ધામાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. - તેમના દ્વારા ખેલ મહાકુંભમાં કરવામાં આવેલું આ ઉત્કૃષ્ટ પ્રદર્શન અન્ય દિવ્યાંગ ઉમેદવારો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *