– જિનિયસ પબ્લિક સ્કૂલ દ્વારા ગત એપ્રિલ માસની 30 તારીખનાં રોજ પ્રિ-સ્કૂલ એન્યુઅલ ફંક્શન “ગુંજ 2022″નું આયોજન કરવામાં આવ્યું હતું.
– બાળકો સહિત તેમનાં વાલીઓ પણ આ કાર્યક્રમ માણવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં.
– આ એન્યુઅલ ફંક્શન સાથે પદવીદાન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.









Nice 👍😊