27.3 C
junagadh
Thursday, March 28, 2024
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 150% વરસાદ નોંધાયો; સિઝન પૂર્ણ થવા સુધીમાં...

જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 150% વરસાદ નોંધાયો; સિઝન પૂર્ણ થવા સુધીમાં 200% થી પણ વધુ વરસાદ નોંધવાની શક્યતા! સામાન્યરીતે 15 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ...

Junagadh News : જૂનાગઢ-વિસાવદર મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે રૂ.428 કરોડનું ટેન્ડર બહાર...

Junagadh News : જૂનાગઢ-વિસાવદર મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે રૂ.428 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું! જૂનાગઢ-વિસાવદર મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે અંતે...

Junagadha News : Uparkot Fort

ઉપરકોટના લોકાર્પણ સાથે જ માનવ મહેરામણ ઉમટી પડ્યું! આગામી તા.2 ઓક્ટોબર સુધી દરેક મુલાકાતીઓ ઉપરકોટની નિઃશુલ્ક મુલાકાત કરી શકશે... અમારા માધ્યમથી વિનંતી કરીએ કે; ઉપરકોટની...
Junagadh News

Junagadh News : એક મહિનામાં કુલ 75,000 થી વધુ પ્રવાસીઓએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત કરી,...

Junagadh News : એક મહિનામાં કુલ 75,000 થી વધુ પ્રવાસીઓએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત કરી, અહીં મળતી વિશેષ સુવિધાઓનો લાભ લીધો. ગત તા.28 સપ્ટેમ્બરના રોજ...

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં 18 વર્ષના 9,085 યુવાન સહિત 17,091 નવા મતદારોનો ઉમેરો...

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં 18 વર્ષના 9,085 યુવાન સહિત 17,091 નવા મતદારોનો ઉમેરો થયો. જૂનાગઢ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2024 અન્વયે જિલ્લામાં...

Junagadh New : 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં આન-બાન-શાન સાથે કરવામાં આવી.

Junagadh New : 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં આન-બાન-શાન સાથે કરવામાં આવી. - ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં...

“જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરી વિકાસ ને લગતા કામ નું પ્રારંભ”

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેર ના વોર્ડ નં: ૧,૨,૩,૪,૫,૬,૭,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭,૧૮ માં તા: ૧૭/૧૦/૨૦૧૭ ના રોજ થી વિકાસ કામો જેમ કે રસ્તાઓ, ગટરો, કૉમ્યૂનિટી હોલ વિવિધ...

હવામાન ખાતા એ વાવાઝોડા “ઓખી” ની આગાહી કરેલ છે.

"હવામાન ખાતા એ વાવાઝોડા "ઓખી" ની આગાહી કરેલ છે." જેના પગલે જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે....

May the soul of Shri Jitubhai rest in Paradise.

જૂનાગઢના પૂર્વ મેયર, ભાજપાના પાયાના કાર્યકર અને એડવોકેટ શ્રી જીતુભાઇ હિરપરાનું આજે સવારે માર્ગ અકસ્માતમાં આકસ્મિક નિધન થતા જૂનાગઢમાં સ્વ. જીતુભાઇ હિરપરાના નિવાસસ્થાને પહોંચી...
માધવપુર

માધવપુર માં યોજાયો ઐતીહાસિક મેળો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિવિધતામા એકતા અને એક ભારત - શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અને ગુજરાત અને ઇશાન ભારત સાથેના અનુબંધને આકાર આપવા...
સક્કરબાગ

સક્કરબાગ : જુનાગઢની શાન

સક્કરબાગ : ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાંના એક એવાં સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ. ૧૮૬૩...
ફ્રેન્ડશીપ બેલ્ટ

વ્રુદ્ધઆશ્રમ જઈને વડીલોને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને આ દિવસની ઉજવણી કરી હતી

ફ્રેન્ડશીપ બેલ્ટ : મિત્ર તો ગમે તેટલી ઉંમરનો હોય હેં ને ? આ જ મૂળ વિચારને લઈ દર વર્ષે 'સ્વપ્ન યુવા વિકાસ મંડળ' લગભગ...
રક્ષાબંધન

જુનાગઢ જીલ્લા જેલમાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની નવતર ઉજવણી કરવામાં આવી

રક્ષાબંધન : કેદીઓના જીવનમાં લાગણી અને માનવતાની મહેક પ્રસરે તેવા ઉમદા હેતુ થી તા. 24/08/2018 નાં રોજ વિશ્વ હિન્દુ પરીષદ - દુર્ગાવાહિની દ્વારા રક્ષાબંધન...
વલ્લભભાઇ મારવાણિયા

વલ્લભભાઇ મારવાણિયા : ગાજરની ખેતી કરી પદ્મશ્રી પ્રાપ્ત કરનાર

વલ્લભભાઇ મારવાણિયા : આજે એક એવા ગુજરાતી કૃષિના ઋષિની વાત કરવી છે કે જેણે આખી જિંદગી અવનવા પ્રયોગ કરીને ગાજરની ખેતીને નવી દિશા આપી...

જૂનાગઢની આ યુનિવર્સિટીએ મેળવ્યું ગુજરાતની ચાર શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સ્થાન! આવો જાણીએ સંપૂર્ણ વિગતો…

આપણાં જૂનાગઢનું ગૌરવ કહી શકાય એવી વિશ્વવિદ્યાલય એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત માટે વરદાન...
Junagadh News

Junagadh News : માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

Junagadh News : આજકાલ જીવદયાના નામે ઘણી ન કરવાની પ્રવૃતિઓ થાય છે અને ભોળા લોકો પાસે કરાવવામાં આવે છે. સમાજમાં રહેતા ભોળા લોકો આવી...
જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં થઈ રહ્યો છે વૃક્ષ વાવેતરનો અનોખો યજ્ઞ, 25 હજાર જેટલાં વૃક્ષો વાવી...

જૂનાગઢ : આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક...
કોરોના

ખરાં છો! કોરોના સામે લડવાના સમયે, આ તમે કોની સાથે લડાઈ પર ઉતર્યા છો?

અત્યારે સમગ્ર વિશ્વ કોરોના નામના એક અદ્રશ્ય દુશ્મન સામે ઝઝૂમી રહ્યું છે. આવા સમયે સમગ્ર વિશ્વ જો એકસાથે મળીને પગલાં લે અને સાવચેતી જાળવી...
કોરોના

ગુજરાતમાં એક રાતમાં અધધ 105 નવા કોરોના કેસ…આજરોજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના અતિવેગથી ફેલાઈ રહ્યો છે. રાજ્યભરમાં હોટસ્પોટ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા છે. જેના કારણે આ લડાઈમાં સફળતા...
કોરોના

રાજ્યમાં ફરી 24 કલાકમાં રેકોર્ડબ્રેક 466 લોકો રિકવર! તા.12મી મે, 8:30PM સુધીની રાજ્યમાં કોરોના...

કોરોના : ગુજરાતમાં હવે રિકવરી રેટમાં સતત વધારો દેખાઈ રહ્યો છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં પણ કોરોના સંક્રમિત હોય...

LATEST NEWS