Feedback
Select Star for Event

જ્યાં હશે ગરબાની રમઝટ સાથે અનલિમિટેડ ફૂડની જમાવટ... Date : 17 And 18 Sep 2022
Time : 7 PM To 12:00 AM
Vanue : Nilkanth Party Plot, Zanzarda Chowkdi, Junagadh.

About AJ ROTA RATRI 2022

નવરાત્રિના તહેવારને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જૂનાગઢવાસીઓને મનભરીને ગરબે રમાડવા અને નવરાત્રિના તહેવારને વધાવવા Aapdu Junagadh, Rotaract Club Of Junagadh, Real Group અને Entertainment Solution ના સંયુક્ત ઉપક્રમે આગામી તા.17-18 સપ્ટેમ્બર, 2022 ના રોજ ‘AJ Rota Ratri 2022’ નું આયોજન થઈ રહ્યું છે, જેમાં ભાગ લેનાર ખેલૈયાઓ ગરબાની રમઝટ સાથે અનલિમિટેડ ફૂડની જમાવટ માણશે..

For Single Passes & Inquiry -
94291 14855 & 79841 30006

AJ ROTA RATRI
(17-09-2022)

ફેમિલી કપલ પાસ (1 Female & 1 Male માટે) ની કિંમત રૂ.650/ For 1 Day રહેશે.
(5 વર્ષ સુધીના બાળકોનો પાસ લેવાની જરૂરિયાત નથી.)
6 થી 15 વર્ષના બાળક માટેના પાસની કિંમત રૂ.250/ For 1 Day રહેશે.

Get Tickets
AJ ROTA RATRI
(18-09-2022)

ફેમિલી કપલ પાસ (1 Female & 1 Male માટે) ની કિંમત રૂ.650/ For 1 Day રહેશે.
(5 વર્ષ સુધીના બાળકોનો પાસ લેવાની જરૂરિયાત નથી.)
6 થી 15 વર્ષના બાળક માટેના પાસની કિંમત રૂ.250/ For 1 Day રહેશે.

Get Tickets
AJ ROTA RATRI
(17 And 18 Sep 2022)

ફેમિલી કપલ પાસ (1 Female & 1 Male માટે) ની કિંમત રૂ.1200/ For 2 Days રહેશે.
(5 વર્ષ સુધીના બાળકોનો પાસ લેવાની જરૂરિયાત નથી.)
6 થી 15 વર્ષના બાળક માટેના પાસની કિંમત રૂ.450/ For 2 Days રહેશે.

Get Tickets
Title Sponsor

IMPORTANT UPDATES

- ઇવેન્ટમાં તમે નામાંકિત ગાયકો તથા ઓરકેસ્ટ્રા ટીમને સથવારે ગરબાની રંગત તેમજ અનલિમિટેડ ફૂડનો આનંદ માણી શકશો.
- ઇવેન્ટમાં સંપૂર્ણપણે પારિવારિક માહોલ જળવાય રહે તે માટે અમે ફક્ત કપલ પાસ અને કિડ્સ પાસ વેંચાણ કરવાનું આયોજન કરેલું છે.
- કપલ પાસમાં ફક્ત બે વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે, જો બાળકને સાથે લાવવાનું હોય તો તેના માટે અલગથી કિડ્સ પાસ ખરીદવો પડશે.
- કિડ્સ પાસ પ્રત્યેક એક બાળક માટે રહેશે, જેમાં 6 થી 15 વર્ષના બાળકને જ એન્ટ્રી આપવામાં આવશે. (પ્રત્યેક કિડ્સ પાસની કિંમત રૂ.250/- રહેશે.)
- 15 વર્ષથી ઉપરના વ્યક્તિને આપ સાથે લાવવા ઇચ્છતા હોય તો, નીચેના નંબર પર કોલ કરીને આપ પાસ મેળવી શકશો. (સંપર્ક: +91 94291 14855 / +91 79841 30006)
- જો તમે કપલ પાસ લીધો હશે તો જ તમે કિડ્સ પાસ અને સિંગલ પાસ મેળવી શકશો.
- પાસ બુકિંગ થઈ ગયા બાદ કેન્સલેશન થઈ શકશે નહીં.
- આયોજકો દ્વારા કોઇ સંજોગોમાં ઇવેન્ટ બંધ રાખવામાં આવશે તો જ રિફંડ મળવાપાત્ર રહેશે.
- જો વરસાદી માહોલ હશે તો આયોજકો દ્વારા જે નિર્ણય થશે, તે સર્વમાન્ય રાખવાનો રહેશે.