Krunal chothani ( સખો )

    Topic 5 : તળાવની પાળ

    કેમ કરી કહેવું ગઢપણ અમારૂં
    જ્યાં જીવ્યા ઈ જુનાણુ અમારૂં
    હવે તો બસ યાદ સુધ્ધાંય નથી
    આ તળાવને પુછો બાળપણ અમારૂં