Search
Add Listing
Sign In / Sign Up

How it works / FAQ

How it works

Discover & Connect

AJ Market is a digital platform where sellers can list their product and offers. While the nearby buyers can browse through it and contact directly to the owner.

  • 01

    Find your location

    Allow us to use your location or input your location to search for a business nearby.

  • 02

    Contact owners directly

    Filter your search by categories and see and compare current running offers. Contact directly to the owners for your inquiries about the products or the specific offers.

  • 03

    Make listing (For sellers)

    Bring your business online, list your products and special discounts with us and reach directly to the customers.

FAQ

Popular Questions

Morbi varius, nulla sit amet rutrum elementum, est elit finibus tellus, ut tristique elit risus at metus.

Getting Started
1. શું છે AJ Market?

AJ Market એ એક નિઃશુલ્ક બિઝનેસ પોર્ટલ છે; જે આપના વ્યવસાય-ધંધાને ડીઝીટલ પ્લેટફોર્મ પૂરું પાડશે."

સોશિયલ મીડિયા ક્ષેત્રે કાર્યરત Aapdu Junagadh, જૂનાગઢના સ્થાનિક ધંધાર્થીઓ અને વ્યવસાયકારોના ધંધા-વ્યવસાયને ડીઝીટલ પ્લેટફોર્મ મળી રહે અને તેનો વ્યાપ વધે એ માટે AJ Market ની પહેલ કરવામાં આવી છે. અને ગ્રાહકો કોઈપણ જગ્યાએથી ઈન્ટરનેટની મદદ લઈને જોઈતી વસ્તુઓના વિક્રેતા વિશે માહિતી મેળવી શકશે.

2. વ્યવસાયકારો કે ધંધાર્થીઓને શું ફાયદો થશે?

- વ્યવસાયકાર કે ધંધાર્થીઓના વ્યાપાર-ધંધાને વિસ્તૃત ડીઝીટલ પ્લેટફોર્મ મળશે.
- જેનાથી એક ડીઝીટલ વેબ ડિક્શનરી બને છે, જેમાં જૂનાગઢના તમામ વ્યવસાય-વ્યાપાર-ધંધાને આવરી લેવાનો પ્રયત્ન થાય છે.
- આપના બિઝનેસની પ્રોફાઈલ વેબસાઈટ બનશે, જેમાં આપના બિઝનેસને લગતી અનેક માહિતી ઉમેરવામાં આવશે.

3. ગ્રાહકોને શું ફાયદો થશે?

- ગ્રાહકો કોઈપણ જગ્યાએથી ઈન્ટરનેટની મદદ લઈને જોઈતી વસ્તુઓના વિક્રેતા વિશે માહિતી મેળવી શકશે.
- આ માહિતીમાં; વિક્રેતાને ત્યાંથી મળતી વસ્તુઓ કે સેવા, સમય, ઓફર્સ, ભાવ પત્રક વગેરે જેવી વિગતવાર માહિતી જાણી શકશે.
- આ ઉપરાંત કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા અન્ય ગ્રાહકોના પ્રતિભાવો જાણી શકશે.

Pricing Plans
4. Business list કરવા માટે કોઈ charges છે?

ના, AJ Market તરફથી મળતી આ સુવિધા એકદમ નિઃશુલ્ક છે. ગ્રાહકો અને વ્યવસાયકારો બને માટે.

Location for : Listing Title

Sign In / Sign Up to Your Panel
Log in with the Registered Mobile Number or Register with the new Mobile Number
Log in with the Bussiness Registered Mobile Number.