Samprat Education & Charitable Trust
સમાજમાં જન્મ લેતાં અતિગંભીર સ્થિતિના મનોવિકલાંગ બાળકોને જ્યારે સમાજ સાચવવા તત્પર ન હોય, ત્યારે આપણાં જૂનાગઢમાં કાર્યરત 'સાંપ્રત એજ્યુકેશન & ચેરી. ટ્રસ્ટ' જેવી સંસ્થા આવા બાળકની મદદે આવે છે અને તેના ઉત્થાન માટે હંમેશા કાર્યશીલ રહે છે... .