Eco Friendly Ganpati

ગૌમાતાના ગોબરમાંથી તૈયાર થયેલ ગણેશજીની પ્રતિમા ખરીદવા માટે:

01. ગૌમાતાના ગોબરમાંથી તૈયાર થયેલ પ્રતિમાની ઊંચાઈ 15 ઇંચ રહેશે, જેના માટે પ્રતિનંગ રૂ.411/- ઓનલાઈન ચુકવવાના રહેશે.
02. નીચે આપેલ વિગતો જેવીકે; નામ, મોબાઈલ નંબર, શહેરનું નામ જેવી વિગતો ભરો.
03. કેટલા નંગ પ્રતિમા જોઈએ છે, તે વિગતો જણાવો.
04. નીચે આપેલ QR Code સ્કેન કરી અથવા નીચે આપેલ નંબર પર ઓનલાઈન પેમેન્ટ કરો.
05. આપે કરેલ પેમેન્ટ સક્સેસફૂલ થયું છે, તે દર્શાવતો સ્ક્રીનશોટ લઈને અપલોડ કરો.
06. ગણેશજીની પ્રતિમાની હોમ ડિલિવરી થઈ શકશે નહીં, જે તે વ્યક્તિ નીચે જણાવેલ સ્થળ પરથી તા.12 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધીમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા દરમિયાન ગણેશજીની પ્રતિમા મેળવી શકશે.

પ્રતિમા મેળવવા માટેનું સ્થળ:
ગિરવેદા, વેસ્ટર્ન પાર્ટી પ્લોટ, જયદેવ પેટ્રોલપંપની બાજુમાં, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Get Direction

Rs.411

પેમેન્ટ માટે નીચે આપેલ QR Code સ્કેન કરો અથવા નીચેના નંબર પર પેમેન્ટ કરો.
qr Code
Click or drag a file to this area to upload.

જો રજીસ્ટ્રેશન દરમિયાન કોઈ ક્ષતિ જણાય તો; નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો. +91 95108 12000