આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

જુનાગઢ તા.૨૨.૧૦.૨૦૧૭ ને રવિવાર ના રોજ જુનાગઢ ભવનાથ તળેટી ના સાધુ સંતો દ્વારા આગામી ગિરનારની લિલી પરિક્રમા પેહલા પરિક્રમા ના ૩૬ કિમી રુટ નું બારીકાઇ થી નિરીક્ષણ કરવામા આવેલ હતુ તેમા મહાનગરપાલિકા ના કોર્પોરેટર સાધુ સંતો વનવિભાગ ના આર.અેફ.અો. ટિલાળાસાહેબ, મિયત્રાસાહેબ તેમજ સ્ટાફ અને પત્રકાર મિત્રો જોડાયેલ હતા.

તનસુખદગીરી બાપુ ની આગેવાની હેઠળ પરિક્રમા ના ૩૬ કિમી નુ બારીકાઇ થી નિરીક્ષણ કરવામા આવેલ હતુ.

ગિરનાર લિલી પરિક્રમા ના રૂટ પર નડતર રૂપ થતા પથ્થર, પાણી ના પરબ , અન્નક્ષેત્ર અને અલગ અલગ ઉતારા ને સગવડ કેવી રીતે પુરી પાડવિ આવી અનેક બાવતો નુ નિરીક્ષણ કરેલું.

 

 

આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!