fbpx
30.1 C
junagadh
Tuesday, June 28, 2022

રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાનશ્રી જગન્નાથજી બીમાર પડી જાય છે! જાણો...

જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા, તેમનું નામ હતું શ્રી માધવદાસજી. એ પ્રભુની ભક્તિમાં લિન હતા. તેઓ પ્રતિદીન પ્રભુના ભજન કરતા....

ઝુંપડી બાંધી લોકોની સેવામાં સદાવ્રત શરૂ કરનારા સંતશ્રી આપગીગાની આ ટેક...

આપણું જૂનાગઢ સંત, શૂરા અને સાવજની ભૂમિ ગણાય છે. અનેક નામી અનામી સંતો આપણી આ પવિત્ર ભૂમિ પર થઈ ગયા છે. આવા જ એક...

વાંદરાઓને બટેટા ખવડાવવા એ શું સાચી જીવદયા છે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

આપણે જીવદયામાં ખુબ માનીએ છીએ. ગાયને માતા માનીએ છીએ, છતાં શહેરોમાં અને નગરોમાં ગાયમાતા અને કૂતરાં ભૂખ્યાં રખડતાં હોય છે. જે મળે એ ખાઈ...

વિવિધ મંદિરોમાં ધજા શા માટે ફરકાવવામાં આવે છે?

વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર...

સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત અને અઢળક લાભદાયી ગીર ગાય વિશે શું તમે...

આખી દુનિયામાં જેણે ભારત દેશનો ડંકો વગાડ્યો છે, એવી ગીર ગાય એ દુનિયાની શ્રેષ્ઠ ગાય છે. હાલમાં ભારતમાં ગીર ગાયની પ્રજાતીનું પ્રમાણ ઘટી રહ્યું...

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

આજકાલ જીવદયાના નામે ઘણી ન કરવાની પ્રવૃતિઓ થાય છે અને ભોળા લોકો પાસે કરાવવામાં આવે છે. સમાજમાં રહેતા ભોળા લોકો આવી વાતમાં ભોળવાઈને આંધળું...

ઇતિહાસની અનેક યાદો સંગ્રહીને સ્થિત થયેલું જૂનાગઢ સંગ્રહાલય

આપણાં જૂનાગઢનો ઇતિહાસ ખુબજ વિશાળ અને રોચક છે. સ્વતંત્રતા પહેલા સૌરાષ્ટ્રમાં લગભગ 222 જેટલા રજવાડા હતા. તેમાં જૂનાગઢ સર્વોચ્ચ સ્થાને હતું. આ જૂનાગઢ નગર...

આજે ડાલામથા સાવજની હાજરી, જૂનાગઢ નવાબને આભારી

ગાંડી ગીર અને ઐતિહાસિક નગર જૂનાગઢનું રતન એટલે સાવજ. જૂનાગઢ અને સિંહ એકબીજા સાથે વણાઈ ચૂક્યા છે. ત્યારે જૂનાગઢ નવાબને કેમ ભુલાઈ?ગીરમાં સિંહોની વસતી...

જંગલ છોડી નીકળેલા પ્રાણીઓને પાછાં લાવવા, વનતંત્ર દ્વારા થઈ રહી છે...

ગિરનું જંગલ અનેક વન્ય પશુ-પંખીઓને આશરો આપી રહ્યું છે. ગીરમાં ઉભેલા ઘટાદાર વૃક્ષોથી સૂર્યપ્રકાશ રોકાતા ઘાસ નથી ઉગી શકતું, આથી ઘાસ આરોગતા પ્રાણીઓ જંગલની...

જાણો ગિરનારનાં જંગલમાં આવેલ પૌરાણિક મંદિર બોરદેવી વિશે.

જો રજા હોય અને આપણાં જૂનાગઢમાં ફરવા જવાનું થાય તો લગભગ બધાં ગિરનાર, ભવનાથ, કાશ્મીરીબાપુની જગ્યા, વિલિંગ્ડન ડેમ, દાતાર પર્વત, ઉપરકોટ, સક્કરબાગ, મ્યુઝિયમ,અક્ષરમંદિર, વાઘેશ્વરીમાતાનું...

ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્માણ થયેલું અને ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ: સુદર્શન...

સમગ્ર ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ એટલે જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ. આ તળાવ ભવનાથ મંદિરથી આગળ જતાં રસ્તાની ઉપરની બાજુએ સ્થિત છે. જૂનાગઢનાં ઈતિહાસને વાંચા...

ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે લઈ જવાશે

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વચ્ચે જૂનાગઢના સક્કરબાગ ઝૂના 11 સિંહ ઉત્તર પ્રદેશને આપવાની સહમતિ થઇ હતી. જે બાદ સેન્ટ્રલ...

આવો ગીરના સાવજને નજીકથી ઓળખીએ…

સાવજ...!! નામ પડતાં જ મનમાં સવાશેર લોહી ચડી જાય, રૂંવાળે રૂંવાળે ખુમારી ફૂંટવા લાગે. ગીરના સિંહો એ ફક્ત વન્ય પ્રાણી જ નથી, પરંતુ સૌરાષ્ટ્ર...

આજથી 69 વર્ષ પહેલા થયો હતો સોમનાથ મહાદેવ મંદિરનો શીલાન્યાસ, જાણો...

બાર જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું અને પ્રથમ જ્યોતિર્લીંગ કહેવાતું સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. સોમનાથ મહાદેવનો ઉલ્લેખ વેદ અને પૂરાણોમાં પણ જોવા...

અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ આપ્યો હતો જીવ!

જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી ૧૫મી સદીમાં ચુડાસમા વંશના હાથમાં...

જાણો આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.

આપણાં જૂનાગઢમાં એક બાજુ ગઢ ગરવો ગિરનાર છે તો બીજી બાજુ સિંહોની ત્રાડ સંભળાય એવી ગાંડી ગીર છે. જૂનાગઢએ ઘણી બધી સાંસ્કૃતિક અને પ્રાચીન...

મહાબત મકબરા: વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ નવાબ તરીકે ઓળખાતા....

જાણો કેવી રીતે માંગાભટ્ટજીની ભક્તિને વશ થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા...

નમો શિવ શિવ વિહારી રે, માંગેશ્વર મંગલકારી રે,  કરુણાસિંધુ નાથ ઉમાવર, ભક્ત તણા પ્રતિપાળ રે… જૂનાગઢ મધ્યે સ્થિત શ્રીમાંગનાથ મહાદેવ શિવાલય આશરે 400 વર્ષ પુરાતન છે....

ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો સોમનાથની...

અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર....

ઇજાગ્રસ્ત પશુ-પંખીઓ માટે ગુજરાત રાજ્યમાં ચાલતી આ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વિશે તમે...

ગુજરાત રાજ્યમાં કોઈપણ જાતની આપાતકાલીન સ્થિતિને નિવારવા રાજ્ય સરકાર દ્વારા 108ની સેવા 29, ઓગષ્ટ, 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેના વિશે આપણે...

LATEST NEWS

error: Content is protected !!