Dr.Khyati Desai By Aapdu Junagadh - July 30, 2022 વાદળાઓનો વૈભવને ઝરણાનું ગીત, વાંદરાઓની મસ્તીને સિંહોની બસ્તી, પ્રકૃતિની રંગત અને પ્રિયતમની સંગત, તળેટીનો મેળો વળી ભાઈબંધ ભેળો, આ બધાનો સરતાજ એવો વિલીંગ્ડનનો વરસાદ, એવું સ્વર્ગ સરીખું મારું ભવનાથ. Share the post "Dr.Khyati Desai" FacebookTwitterWhatsApp