ચાલો જાણીએ તા.17મી મે, 5:30PM સુધીમાં રાજ્યના જિલ્લાઓની કોરોનાની સ્થિતિ વિશે…

હાલ ગુજરાતમાં કોરોનાનો આંક 11,000ને પાર થઈ ચૂક્યો છે, તો ભારતમાં પણ કોરોનાના આંકડા 90 હજારને પાર થઈ ચૂક્યા છે. અહીં જૂનાગઢ સહિત ગુજરાત અને દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તારીખ: 17મી મે, 2020
 • સમય: સાંજે 5:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 90,927 (નવા 4,987 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 53,946 (નવા 911 એક્ટિવ કેસ થયા)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 34,109 (વધુ 2,233 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,872 (વધુ 120 દર્દીઓનું મૃત્યુ થયું.)

Coronavirus: Death toll in Italy rises by 889, crosses 10,000 ...

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.17મી મે, 2020 સાંજે 8:30 વાગ્યા સુધીમાં ફરી 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 11,000ને વટી ચૂક્યો છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે? તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

Lockdown In Over Coronavirus: State Shuts Down Transport, Shops ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 17મી મે, 2020
 • સમય: સાંજે 5:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 11,380 (નવા 391 કેસ નોંધાયા)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,222
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4,499 (વધુ 191 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 659 (વધુ 34 લોકોના મૃત્યુ થયા.)

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તા.17મી મે, 2020
 • સમય: 5:30 PM
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 6
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 4
 • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 2
 • મૃત્યુઆંક: 0