12th National Art Camp | Junagadh

ગુજરાત કલા પતિષ્ઠાન દ્વારા ૧૨મા નેશનલ આર્ટ કેમ્પમાં 4 દિવસ જૂનાગઢના કલા સ્થાપત્ય અને ચિત્રકારોનો સમન્વય યોજાયો જેમાં પોતાની કલા દ્વારા સ્થાપત્યને જીવંત કરનાર વિવિધ રાજ્યોનાં કલાકારો પૈકી 3 ચિત્રકારોએ જૂનાગઢના દરેક ખૂણે રહેલ કલા અને જુનાગઢમાં પોતાના આ 4 દિવસના અનુભવ વિશે વિચારો રજૂ કર્યા હતા.