જૂનાગઢ કોરોના અપડેટ: તા.9મી જૂનના રોજ, 6:30 PM સુધીમાં વધુ એક કેસ નોંધાયો…

જૂનાગઢમાં કોરોના વાઇરસે ફરી પોતાની ગતિ વધારી છે અને ફરીથી શહેરમાં અને આજુબાજુના તાલુકાઓમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ગઇકાલે નોંધાયેલા 4 નવા કેસ બાદ આજે ફરી જૂનાગઢમાં કોરોના વાઇરસનો એક કેસ નોંધાયેલ છે. જેની માહિતી અહી જણાવેલ છે…

After father, son tests coronavirus positive in Chattogram

આજ તા.9મી જૂનના રોજ શહેરના આંબેડકર નગર વિસ્તારમાથી એક 45 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવેલ છે. તેઓ ટૂક સમય પહેલા રાજકોટ એક સામાજિક પ્રસંગમાં ગયા હતા, ત્યાથી આવ્યા બાદ તેમના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે આજે પોજીટીવ આવેલ છે.

Fresh coronavirus cases: Qatar Airways says working closely with ...

આ સાથે જ જૂનાગઢ જીલ્લામાં તા.9મી જૂનના રોજ સાંજે 6:30 વાગ્યા સુધીમાં કોરોના વાઈરસની શું સ્થિતિ છે તે જાણીએ…

  • તારીખ: 9મી જૂન, 2020
  • સમય: 6:30 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 36
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 9
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 26
  • મૃત્યુઆંક: 1

Coronvirus scare: Shortage of surgical, N95 masks in Delhi-NCR ...