જૂનાગઢ શહેર મા સ્વપ્ન યુવા વિકાસ મંડળ તેમજ કાયા કલ્પ ક્લિનિક દ્વારા અપના ઘર વૃદ્ધાશ્રમ ની મુલાકાત

14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસની ઉજવણી આજના યુવાનો પોતાના પ્રેમીજનો સાથે કરે છે પરંતુ આજ રોજ જૂનાગઢ શહેર મા સ્વપ્ન યુવા વિકાસ મંડળ તેમજ કાયા કલ્પ ક્લિનિકનાં ડોક્ટર (પિયુષ બોરખાતરિયા) દ્વારા અપના ઘર વૃદ્ધાશ્રમ ની મુલાકાત લઈ ત્યાં ના વડીલો ને ગુલાબ નું ફૂલ આપી તેમજ મીઠા મોઢા કરાવી આ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જે દ્વારા આજ ના યુવાનો ને એક અનોખો સંદેશ અપાયો હતો.આ કાર્યક્રમમાં ડોક્ટર પીયૂષ બોરખતરિયા નો આર્થિક સહયોગ મળ્યો હતો .
#AJ #AapduJunagadh