“જૂનાગઢના 5 વર્ષના ખુશ રૂપારેલીયાએ નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો”

“જૂનાગઢના 5 વર્ષના ખુશ રૂપારેલીયાએ નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો”
નેશનલકક્ષાની કરાટે સ્પર્ધામાં 22 રાજ્યોમાંથી કુલ 1635 સ્પર્ધકોએ ભાગ લીધેા હતો. જેમાં સૌથી નાની વયના અને જૂનાગઢના ખુશ હિરેનભાઇ રૂપારેલીયાએ 5 વર્ષની ઉંમરમાં ઇન્ડીવિડ્યુઅલ કાતા, ગૃપ કાતા તેમજ ફાઇટ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. જેમાં ખુશે ઇન્ડીવિડ્યુઅલ કાતામાં ચોથેા ક્રમ પ્રાપ્ત કરીને બ્રેાન્ઝ મેડલ મેળવ્યાે હતો. જૂનાગઢમાં આવેલી માર્શલ આર્ટ એકેડમી ઓફ ઇન્ડિયાના 31 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યાં છે. આટલી નાની ઉંમરમાં જૂનાગઢનું નામ રોશન કરવા બદલ ખુશને અને તેના પરિવાર ને અભિનંદન.