જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગરીબ કલ્યાણ મેળા નું જૂનાગઢ માં આયોજન

Aapdu Junagadh
Aapdu Junagadh

જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગરીબ કલ્યાણ મેળા નું જૂનાગઢ ખાતે આયોજન કરવા માં આવ્યું હતું.
આ ગરીબ કલ્યાણ મેળો ગરીબો ની જાગૃતિ અને પ્રગતિ માટે આયોજિત કરવા માં આવ્યો હતો. આ આયોજન તારીખ ૧૨-૧૦-૨૦૧૭ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે માર્કેટિંગ યાર્ડ,દોલતપરા ખાતે યોજવા માં આવ્યો હતો.આ આયોજન માં જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ મહાનગર પાલિકાના અધિકારીઓ એ હાજરી આપી હતી.