ઉનાળાની ગરમી અને લૂના ત્રાસ વચ્ચે જ્યારે ઠંડો શેરડીનો રસ…

ઉનાળાની ગરમી અને લૂના ત્રાસ વચ્ચે જ્યારે ઠંડો શેરડીનો રસ મળી જાય ત્યારે મગજમાં ઠંડા પવનની લહેર જેવી તાજગી અનુભવાય છે, સાચું ને?